WordPress.org

Themes

All themes

કેડેન્સ

કેડેન્સ

Commercial theme

આ થીમ મફત છે પરંતુ વધારાના પેઇડ કોમર્શિયલ અપગ્રેડ અથવા સપોર્ટ ઓફર કરે છે.

  • આવૃત્તિ 1.2.22
  • છેલે અપડેટ થયેલું એપ્રિલ 17,2025
  • Active installations 400,000+
  • વર્ડપ્રેસ વર્ઝન 6.3
  • પીએચપી(PHP) આવૃતિ 7.4

કેડેન્સ થીમ એક હળવા વજનની છતાં સંપૂર્ણ સુવિધાયુક્ત વર્ડપ્રેસ થીમ છે, જે સુંદર, ઝડપી લોડ થતી અને પ્રવેશયોગ્ય વેબસાઇટ્સ બનાવવા માટે હમેશાંથી સરળ છે. તેમાં ડ્રેગ અને ડ્રોપ હેડર અને ફૂટર બિલ્ડર છે, જેથી તમે મિનિટમાં કોઈપણ પ્રકારનું હેડર બનાવી શકો છો. તેમાં સુંદર આરંભિક ટેમ્પલેટ્સની સંપૂર્ણ લાઇબ્રેરી છે, જેને તમે આપના સમર્થિત વૈશ્વિક ફોન્ટ અને રંગ નિયંત્રણો સાથે સુધારી શકો છો. સૌથી વધુ લોકપ્રિય 3ર્ડ પાર્ટી પ્લગિનો સાથે વિસ્તૃત સંયોજન સાથે, તમે ઝડપથી આકર્ષક ઈકોમર્સ વેબસાઇટ્સ, કોર્સ વેબસાઇટ્સ, વ્યાપાર વેબસાઇટ્સ અને અન્ય બનાવી શકો છો.

Downloads per day

સક્રિય સ્થાપનો: 400,000+